તમે બધા મોબાઈલ નંબર પર કોલ કર્યા છતાં અમારાથી કોલ રીસીવના થાય ત્યારે તમારે અમને whatsapp માં મેસેજ મોકલી દેવો અમે તમને સામેથી કોન્ટેક કરીશું.
આ વેબસાઇટ થી માત્ર ઇવેન્ટ અથવા ભાડા ને લગતી વસ્તુ માટે જ ઓર્ડર કરી શકશે. વેચાણ થી વસ્તુ લેવા માટે અમારી બીજી વેબસાઇટ ની મુલાકાત લેવી !!
સૌ પ્રથમ તમને ગમતી થીમ અથવા વસ્તુ ને 'Add To Cart' કરવું
ત્યાર બાદ જમણી બાજુ ના ખૂણા પર Cart નું બટન દબાવીને તમારું એકાઉન્ટ Log In કરવુ. જો તમારૂ Account બનાવેલું ન હોય તો સૌ પ્રથમ તમે રજીસ્ટર કરો
Log In કર્યા બાદ તમારા Order ની માહિતી તમારી સ્ક્રિન પર આવી જશે. હવે ભાડેથી લઇ જવા અને રીટર્ન કરવાની તારીખ અને સમય ની માહિતી આપો
પછી તમારી સગવડતા મુજબ 'Delivery' અને 'Pick Up' નો વિકલ્પ પસંદ કરો, જો Delivery કરવાની હશે તો Lebour ચાર્જ અલગ થી લેવામાં આવશો
Confirm Order પર ક્લિક કરવું.
તમારો ઓર્ડર હવે અમારી પાસે પોહચી ગયો છે, હવે તમને મંત્રડેકર તરફ થી ઓર્ડર કન્ફોર્મ કરવા તમને કોલ આવશે
Love With Our Wide Selection Of Decorations
Frequently Asked Questions About Our Decoration Services
તમે બધા મોબાઈલ નંબર પર કોલ કર્યા છતાં અમારાથી કોલ રીસીવના થાય ત્યારે તમારે અમને whatsapp માં મેસેજ મોકલી દેવો અમે તમને સામેથી કોન્ટેક કરીશું.
હા, તમારી જેવી પણ Requiament હોય તેવા પ્રકારની Costomise થીમ પર ડેકોરેશન કરી આપીશું. તમારે માત્ર અમને event નો ફોટો આપવાનો રહેશે, ત્યાર બાદ અમે તમરા અનુરૂપ કસ્ટમાઇઝ થીમ બનાવી આપીશુ.
આવી પરિસ્થિતિમાં ઓફિસ પર ફોન અથવા મેસેજથી જાણ કરવી ઓફિસ જવાની પરથી કન્ફર્મેશન મળ્યા બાદ મોડું જમા કરાવવા આવશો તો ચાલશે અન્યથા એક્સ્ટ્રા રેન્ટ કાપવામાં આવશે.
ડિપોઝીટ કેશમાં જ જમા કરાવવાની રહેશો જો Online ડિપોઝીટ આપશો તો ડિપોઝીટના 10% ચાર્જ આપવાનો રહેશે.